उर्फी जावेद ने तोड़ी सारी हदें, बिना कपड़ो के प्राइवेट पार्ट को फोटो से ढक कर किया डांस

उर्फी जावेद ने तोड़ी सारी हदें, बिना कपड़ो के प्राइवेट पार्ट को फोटो से ढक कर किया डांस

ઉર્ફી જાવેદ દરરોજ તેના અતરંગી કપડાના કારણે ચર્ચામાં રહે છે. દરરોજ તેના આઉટફિટ પર સમાચાર બની જ જાય છે. પરંતુ આ વખતે તો ઉર્ફીએ તમામ માર્યાદાઓ તોડી એવું કામ કર્યું છે કે, સૌ કોઈની આંખો પોહળી થઈ જાય છે. જી હાં, ઉર્ફીએ કેમેરા સામે કપડા વગર પોઝ આપવાનું શરૂ કરી દીધું છે અને શરીર ઢાંકવા માટે તેણે પોતાના ફોટોઝનો ઉપયોગ કર્યો છે.

ઉર્ફી જાવેદ દર વખતે તેના બોલ્ડ લુકથી દરેકને આશ્ચર્યચકિત કરે છે. તેના અજીબો-ગરીબ ફેશનને જોઈ ઘણા લોકોનું માથું ફરી જાય છે. આ વચ્ચે ફરી એકવાર ઉર્ફીએ પોતાનો નવો લુક ક્રિએટ કર્યો જે દરેકને આશ્ચર્ય પમાડે તેવો છે. વિશ્વાસ કરો તમે પણ તેનો આ લુક જોઈને તમારી આંખો પર વિશ્વાસ કરી શકશો નહીં. બિગ બોગ ઓટીટી કન્ટેસ્ટેન્ટ ઉર્ફી જાવેદે તેના ઇન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ લુકનો વીડિયો શેર કર્યો છે.

ઉર્ફી જાવેદના આ વીડિયોમાં તમે જોઈ શકોછો કે, આ વખતે તો ઉર્ફી જાવેદે તમામ હદ પાર કરી દીધી છે. એક્ટ્રેસે તેના શરૂર પર ના માત્ર ફોટો ચોંટાડી નવો લુક ક્રિએટ કર્યો છે. જો તમે વીડિયોને ધ્યાનથી જોશો તો જોવા મળશે તે તેણે પોતાના શરીર પર ઘણી બધી તસવીરો ચોંટાડી રાખી છે.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

આ દરમિયાન તે કેમેરા સામે ડાન્સ કરતી જોવા મળી રહી છે. ત્યારે ઉર્ફીએ તેના આ લુકને ખાસ મેકઅપ સાથે કમ્પ્લીટ કર્યો છે. આ દરમિયાન તે બ્રાઉન લાઇટ ગ્લોસી લિપસ્ટિક, લાઇટ આઇશેડો, આઇલાઈનર અને મસ્કારા લગાવી તેના મેકઅપને ખાસ બનાવ્યો છે. ત્યારે હેર સ્ટાઈલની વાત કરીએ તો તેમે સોફ્ટ કર્લી ઓપન હેર કર્યા છે. આ વીડિયો પર સતત ફેન્સનું રિએક્શન આવી રહ્યું છે. ત્યારે તેના પર કમેન્ટ કરી યુઝર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

Bolly News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *